ભરૂચ: તારીખ:-08 /03 / 2020 ના રોજ Women's Day નિમિત્તે સખી સહિયર ભજન મંડળ દ્વારા ભજન કરવામાં આવ્યું

 તારીખ:-08 / 03 / 2020 ના રોજ Women's Day નિમિત્તે સખી સહિયર ભજન મંડળ દ્વારા ભજન કરવામાં આવ્યું
ભરૂચ: તારીખ:-08 / 03 / 2020 ના રોજ Women's Day નિમિત્તે  સખી સહિયર ભજન મંડળ દ્વારા હર્ષાબેન ગોસાઈના ઘરે ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. 
આ પણ વાંચો
https://wwwkansaramanish4bbknews.blogspot.com/2020/03/blog-post_9.html.
Women's Day હોવાથી આ પ્રસંગે હર્ષાબેન ગોસાઈ દ્વારા Happy Women's Day ના નામ વાળી કેક કાપવામાં આવી હતી અને દરેક સખી સહિયર ભજન મંડળ ની બહેનોને વૃક્ષનાં છોડ આપવામાં આવ્યા હતાં.  


સખી સહિયર ભજન મંડળની બહેનોએ પણ આ પ્રસંગે ભજનની રમઝટ બોલાવી પ્રસંગને યાદગાર બનાવી દીધો હતો.

B B K NEWS 
#manishkansara 
OWNER 
Manish Kansara 
6352918965



Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો