છેલ્લા બે વર્ષથી ગરુડેશ્વર અપહરણના ગુનાના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલસીબી નર્મદા પોલીસ.

છેલ્લા બે વર્ષથી ગરુડેશ્વર અપહરણના ગુનાના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલસીબી નર્મદા પોલીસ.
 છેલ્લા બે વર્ષથી ગરુડેશ્વર અપહરણના ગુનાના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલસીબી નર્મદા પોલીસ.
 
 રાજપીપળા: ગરુડેશ્વર પંથકમાં છેલ્લા બે વર્ષથી અપહરણ ગુનાના કામે નાસતા ફરતા આરોપીને નર્મદા એસીબી પોલીસે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertising 
 નીચે આપેલ link ને ક્લિક કરો, Follow કરો અને વાંચો:
https://wwwkansaramanish4bbknews.blogspot.com/2020/03/157-6515-24-368-28.html
જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ ની સુચના મુજબ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝબ્બે કરવાની સૂચના મળતાં એ.એમ.પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર એલસીબી નર્મદાને સુપરવિઝન હેઠળ તથા સી.એમ.ગામીત પો.સ.ઇ એલસીબી નર્મદા તેમજ એલસીબી ટીમ દ્વારા ગરુડેશ્વર પોલીસ મથકના ગુનાના કામે નાસતો ફરતો આરોપી સતિષભાઈ જયરામભાઈ તડવી (રહે વાડી ફળિયા ગરુડેશ્વર ) છેલ્લા બે વર્ષથી ગુનાના કામે નાસતો ફરતો હતો તેને મોરબી ખાતેથી આરોપીને ઝડપી પાડી અટક કરી પોલીસને સોંપી દઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
નીચે આપેલ link પર ક્લિક કરો અને 
વાંચો B B K NEWS ના દરેક સમાચાર 
https://wwwkansaramanish4bbknews.blogspot.com
 રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો