ગોંડલ - વિરપુર નેશનલ હાઈવે પર ધોરણ 10 અને 12ની લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહીઓ જોવા મળી.
ગોંડલ - વિરપુર નેશનલ હાઈવે પર ધોરણ 10 અને 12ની લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહીઓ જોવા મળી.
#Video
ગોંડલ - વિરપુર નેશનલ હાઈવે પર ધોરણ 10 અને 12ની લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહીઓ જોવા મળી.મહેસાણાના પરીક્ષાર્થીઓની ઉત્તરવહીઓ હોવાનું તારણ
વિરપુરના ઓવરબ્રિજ પાસેથી રસ્તા પરથી ગુજરાતી મિડીયમ ધોરણ 10 - 12ની ઉત્તરવહીઓ મળી
દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે
જિલ્લા શિક્ષણાધીકારીને તપાસના આદેશ અપાયા,
તપાસ તાત્કાલિક ધોરણે કરાશે: શિક્ષણમંત્રી
Advertising
March 18, 2020ગોંડલ: આખું વર્ષ દિવસ રાત ઉજાગરા કરી વાંચન કરીને વિદ્યાર્થીઓ પોતાના ભાવીનું ઘડતર કરતા હોય તે એસએસસી બોર્ડની પરીક્ષાના વિજ્ઞાનની ઉત્તરવહી આજે ગોંડલ- વીરપુર નેશનલ હાઈવે પર રસ્તે રઝળતા મળી આવી હતી. અંદાજે ૫૦૦૦ જેટલી ઉત્તરવહી મળી આવી. રસ્તા ઉપર મોટી સંખ્યામાં ઉત્તરવહીઓ આ રીતે મળી આવતા શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. બોર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓની હાલત પરિણામ આવતા પહેલા જ કફોડી બની છે.
B B K NEWS ને follow કરો અને નીચે આપેલ link પર ક્લિક કરો, વાંચો અને જુઓ દરેક સમાચાર રંગીનમાં
https://wwwkansaramanish4bbknews.blogspot.com
વિરપુર ઓવરબ્રિજ પાસેથી રસ્તા પરથી ગુજરાતી મિડીયમ ધોરણ ૧૦-૧૨ની ઉત્તરવહીઓ મળી
મહેસાણાના પરીક્ષાર્થીઓની ઉત્તરવહીઓ હોવાનું તારણ
દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે
જિલ્લા શિક્ષણાધીકારીને તપાસના આદેશ અપાયા,
તપાસ તાત્કાલિક ધોરણે કરાશે : શિક્ષણમંત્રી
રીપોર્ટ: ક્રિસ ટીંબડીયા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments
Post a Comment