રાજપીપળા નગરપાલિકાની રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના દ્વારા કામ કરતી સખીમંડળની બહેનોએ માસ્ક બનાવી ફક્ત 10 રૂપિયામાં વેચાણ ચાલુ કર્યું.

રાજપીપળા નગરપાલિકાની રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના દ્વારા કામ કરતી સખીમંડળની બહેનોએ માસ્ક બનાવી ફક્ત 10  રૂપિયામાં વેચાણ ચાલુ કર્યું. 

Ⓜ️રાજપીપળામાં સખી મંડળની બહેનોએ સસ્તા અને સારા માસ્ક બનાવ્યા.

Ⓜ️રાજપીપળા નગરપાલિકાની રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના દ્વારા કામ કરતી સખીમંડળની બહેનોએ માસ્ક બનાવી ફક્ત 10  રૂપિયામાં વેચાણ ચાલુ કર્યું.
Advertisements
 રાજપીપળા: કોરોના મહામારી વચ્ચે હાલ ઘણા સમસ્યા થી રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં મોઢા પર બાંધવાના માસ્કની અછત હોવા ઉપરાંત કેટલીક દુકાનો પર ભાવમાં લૂંટ ચાલતી હોવાની પણ બુમ ઉઠી હતી જોકે સરકારી હોસ્પિટલોમાં પણ હાલમાં જ નથી તેવી હાલત છે ત્યારે લોકો હાથ રૂમાલ કે અન્ય કપડું બાંધી ફરતા નજરે પડે છે તેમ તેવામાં રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલે પાલિકા હસ્તક ચાલતી રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ માસ્ક  બનાવવા બાબતે સૂચના આપતા આ યોજના હેઠળ કામ કરતી સખીમંડળની ૧૫ જેટલી બહેનોએ બીડું ઝડપી સારી ગુણવત્તાના માસ્ક બનાવવાની શરૂઆત કરી છે.

 જે ફક્ત 10 રૂપિયામાં એક માસ્કના ભાવે વેચાણ કરી નક્કી કરતાં હાલ તો આમાં સરકારી કચેરીઓની જરૂરિયાત મુજબના ઓર્ડર પર કામગીરી ચાલુ કરી છે. છતાં કોઈને જો આ માસ્ક ખરીદવા હોય તો સખીમંડળના કાર્યકર સરોજબેન 9428325209 પર માસ્ક બાબતના ઓર્ડર આપી શકે છે. 

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો