કોરોના વાઇરસ / ગુજરાતમાં અત્યાર સુધીમાં 52 માંથી 51 વ્યક્તિના રીપોર્ટ નેગેટીવ, એક નો રીપોર્ટ આવવાનો બાકી

કોરોના વાઇરસ / ગુજરાતમાં અત્યાર સુધીમાં 52 માંથી 51 વ્યક્તિના રીપોર્ટ નેગેટીવ, એક નો રીપોર્ટ આવવાનો બાકી
અમદાવાદ: ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓ નોંધાયા છે ત્યારે ગુજરાતમાં આ મામલે સતર્કતા વર્તવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 52 શંકાસ્પદોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાંથી 51ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનો રિપોર્ટ આવવાનો બાકી છે.
Advertising 
https://wwwkansaramanish4bbknews.blogspot.com/2020/03/blog-post_10.html
 બીજી તરફ દેશમાં આજે કોરોના વાઇરસના 4 નવા દર્દી નોંધાયા છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કારણે 3800થી વધુ લોકોના મોત થયા છે. દેશના ગૃહમંત્રાલય દ્વારા લોકોને SMS દ્વારા અપીલ કરવામાં આવી છે કે ચીન, જાપાન, ઇરાક, કોરિયા, ઇટાલી અને ઇરાનનો પ્રવાસ ન કરે.
https://wwwkansaramanish4bbknews.blogspot.com

B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965 

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

માર્કેટ / શેર બજારમાં 1463 પોઇન્ટનો કડાકો; નિફટી 410 પોઇન્ટ ઘટીને 10579 થઈ, યશ બેન્કના શેરમાં 20 ટકાનો ઉછાળો

કોરોના સંક્રમણને કારણે રાજપીપળામાં જૈન મંદિર બંધ હોવાથી ઘરે રહીને આયંબિલના નવપદની ઓળીની આરાધના કરતા જૈનો