કોરોના વાઈરસના લોકડાઉનના કારણે રોજેરોજની   કમાણી કરી પેટીયું રડી ખાનારા મજુર વર્ગની વ્હારે વાલિયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો







કોરોના વાઈરસના લોકડાઉનના કારણે રોજેરોજની   કમાણી કરી પેટીયું રડી ખાનારા મજુર વર્ગની વ્હારે વાલિયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો
Advertisements 
ભરૂચ: કોરોના વાઈરસના લોકડાઉન ના કારણે રોજેરોજની કમાણી કરી  પેટીયું રડી ખાનારા મજુર વર્ગની વ્હારે વાલિયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો  સેવન્તુભાઈ વસાવા, યોગેન્દ્રસિંહ મહિડા, ચંદનભાઈ વસાવા તથા જિલ્લા આગેવાન એવા મારૂતીસિંહ અટોદરીયા ની સાથે વાલીયા તાલુકા અનેક ભાજપના કાર્યકરોએ જોડાય ને તાલુકા ના હોલાકોતર, નિકોલ, રામપરા ભમાડીયા ગામોમાં 400 થી વધુ અનાજની કીટો નું વિતરણ કરી છેવાડાના ગામોના આદીવાસીઓનો સહારો બનવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના  કાર્યકરો આ કીટ વિતરણમાં મોટી સંખ્યામાં જોડાયા હતા.
રીપોર્ટ: દિલિપ સિંહ મહિડા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

માર્કેટ / શેર બજારમાં 1463 પોઇન્ટનો કડાકો; નિફટી 410 પોઇન્ટ ઘટીને 10579 થઈ, યશ બેન્કના શેરમાં 20 ટકાનો ઉછાળો

કોરોના સંક્રમણને કારણે રાજપીપળામાં જૈન મંદિર બંધ હોવાથી ઘરે રહીને આયંબિલના નવપદની ઓળીની આરાધના કરતા જૈનો