કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો

  • Ⓜ️કોરોનાના દર્દીઓના રિકવરી રેટમાં સતત વધારો, રાજ્યમાં રીકવરી રેટ વધીને 48.13 ટકા થયો
  • Ⓜ️ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ અને દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 6 દિવસમાં એકપણ કેસ નહીં
  • Ⓜ️અમદાવાદમાં 251, સુરત 36, વડોદરા 31, સાબરકાંઠા 8, ગાંધીનગર 7 કેસ
  • Ⓜ️જામનગર 5, બનાસકાંઠા, મહીસાગર અને વલસાડમાં 3-3 કેસ
  • Ⓜ️ભાવનગર, અરવલ્લી, કચ્છ અને નવસારીમાં 2-2 કેસ
  • Ⓜ️રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલ, અમરેલી અને પાટણમાં 1-1 કેસ
Advertisements 
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 361 કેસ નોંધાયા છે. જ્યારે 29 દર્દીના મોત થયા છે. જોકે તેની સામે 503 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામા આવેલી વિગતો પ્રમાણે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓના કેસ 14829 થયા છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 905 થયો છે. જ્યારે કુલ 7137 દર્દી સાજા થયા છે. આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ 48.13 ટકા થયો છે.
જિલ્લામાં ક્યાં કેટલા નવા કેસ નોંધાયા
  રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો અમદાવાદમાં 251, સુરત 36, વડોદરા 31, સાબરકાંઠા 8, ગાંધીનગર 7, જામનગર 5, બનાસકાંઠા, મહીસાગર અને વલસાડમાં 3-3 કેસ, ભાવનગર, અરવલ્લી, કચ્છ અને નવસારીમાં 2-2 કેસ, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલ, અમરેલી અને પાટણમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં નવા 29 મોતમાંથી 23 અમદાવાદમાં જ્યારે ખેડા, પંચમહાલ, પાટણ અને સુરતમાં 1-1 મોત નોંધાયું છે.

છેલ્લા 28 દિવસથી રાજ્યમાં દરરોજ 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ
તારીખ
કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)
15 મે340(261)
16 મે348(264)
17 મે391(276)
18 મે366(263)
19 મે395(262)
20 મે398(271)
21 મે371 (233)
22 મે363(275)
23 મે396(277)
24 મે394(279)
25 મે405(310)
26 મે361(251)
કુલ 14,468દર્દી, 888ના મોત અને 6636 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ105907224187
સુરત135162931
વડોદરા85435510
ગાંધીનગર22513121
ભાવનગર117891
બનાસકાંઠા99478
આણંદ931077
અરવલ્લી99377
રાજકોટ93266
મહેસાણા102456
પંચમહાલ77667
બોટાદ57154
મહીસાગર88141
પાટણ72435
ખેડા63335
સાબરકાંઠા89320
જામનગર47231
ભરૂચ37328
કચ્છ64112
દાહોદ36018
ગીર-સોમનાથ44022
છોટાઉદેપુર22021
વલસાડ2015
નર્મદા18013
દેવભૂમિ દ્વારકા12011
જૂનાગઢ2608
નવસારી1608
પોરબંદર704
સુરેન્દ્રનગર2503
મોરબી302
તાપી602
ડાંગ202
અમરેલી600
અન્ય રાજ્ય800
કુલ14,4688886636
 B B K  NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ