Atmosphere / Gujarat: ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો


Atmosphere / Gujarat: ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો



🔸અમદાવાદના વાતાવરણમાં પલટો. 
Advertisements
મોડી રાત્રે અનેક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ. 
રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ કમૌસમી વરસાદ. 
કેટલાક વિસ્તારમાં વીજળી અને પવન સાથે વરસાદી ઝાપટાં.

 🔸ખેડા જિલ્લામાં અચાનક આવ્યો વાતાવરણ માં પલટો

નડીઆદ સહિત ખેડા જિલ્લાના 10 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

વરસાદ પડતાં ખેડૂત પુત્રો માં ઉભોપાક બગડવાની ચિંતા..

🔸ભરૂચ: રાતે અંકલેશ્વરમાં વરસાદ વરસતા ખેતીને ભારે નુકશાન

ઘઉં અને તુવેરનો પાક ધોવાયો
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

માર્કેટ / શેર બજારમાં 1463 પોઇન્ટનો કડાકો; નિફટી 410 પોઇન્ટ ઘટીને 10579 થઈ, યશ બેન્કના શેરમાં 20 ટકાનો ઉછાળો

કોરોના સંક્રમણને કારણે રાજપીપળામાં જૈન મંદિર બંધ હોવાથી ઘરે રહીને આયંબિલના નવપદની ઓળીની આરાધના કરતા જૈનો