ગોંડલ નગરપાલિકાના સદસ્યો દ્વારા યુવા ભાજપ પ્રમુખનું સન્માન કરાયું

ગોંડલ નગરપાલિકાના સદસ્યો દ્વારા યુવા ભાજપ પ્રમુખનું સન્માન કરાયું

ગોંડલ નગરપાલિકાના સદસ્યો દ્વારા યુવા ભાજપ પ્રમુખનું સન્માન કરાયું
Advertising 
ગોંડલ: ગોંડલ નગર પાલિકા સદસ્યો દ્વારા નવનિયુક્ત પ્રમુખ યુવા ભાજપના સમીરભાઈ કોટડીયાનું સનમાન કરાયું હતું.
આ પણ વાંચો:-
https://wwwkansaramanish4bbknews.blogspot.com/2020/03/big-breaking-news_17.html
  આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા, પૂર્વ પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, કૌશિકભાઇ પડારીયા, રીનાબેન ભોજાણી, ચંદુભાઇ ડાભી, સરપંચ ઇન્દુભા તથા નગરપાલિકા સદસ્યો અને નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
B B K NEWS ના સમાચાર વાંચવા માટે link પર ક્લિક કરો, follow કરો અને  દરેક સમાચાર વાંચો. 
https://wwwkansaramanish4bbknews.blogspot.com
રીપોર્ટ: ક્રિસ ટીંબડીયા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો