ભરૂચ નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભા મળી

ભરૂચ નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભા મળી
 ભરૂચ: ભરૂચ નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભા મળી

કોરોના વાયરસની ઇફેક્ટના પગલે સભા ખંડ બહાર સેનેટાઇઝેશનો ઉપયોગ અને માસ્કનું વિતરણ કરાયું, 
પરંતુ કોઈ પણ પ્રજાના સેવકો માસ્ક પહેરેલા દેખાયા નહીં...
 ભરૂચ નગર પાલિકાની બજેટ સામાન્ય સભા મળી, સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક સર્જાઈ...
વર્ષ 2020-21ના રૂપિયા 150.71 કરોડના 16.42 કરોડની પૂરાંત વાળા બજેટને મંજૂરી
Advertising 
કુલ આવક 150.71 કરોડ સામે ખર્ચ 134.29 કરોડ દર્શાવાયો

શાસકો દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ કોપી પેસ્ટ બજેટ રજૂ કરાયું હોવાનો વિપક્ષ કોંગ્રેસનો આક્ષેપ...

પાલિકા કચેરીમાં બંદોબસ્તમાં આવેલ પોલીસ કર્મીઓ માસ્ક સાથે નજરે પડ્યા...

એક જ રૂમમાં ભેગા થયેલા શહેરના પ્રથમ નાગરિક અને કોર્પોરેટરો માસ્ક પહેરવાનું ભૂલ્યા...

કોરોનાની દહેશત વચ્ચે પ્રજાના સેવકો માસ્ક પહેરી ભેગા કેમ ન થઇ શકે તે બાબત ચર્ચામાં...
સભા ખંડમાં જો માસ્ક પહેરી ચર્ચા કરી હોતતો પ્રજા સુધી પણ એક સારો મેસેજ પહોંચી શક્યો હોત...
B B K NEWS ની વેબસાઇટ follow કરો અને વાંચો દરેકે દરેક સમાચાર રંગીનમાં 
https://wwwkansaramanish4bbknews.blogspot.com
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો