જાહેર જનતાની સુરક્ષા માટે નર્મદા જિલ્લા પોલીસ વડાએ કરી જાહેર અપીલ.
જાહેર જનતાની સુરક્ષા માટે નર્મદા જિલ્લા પોલીસ વડાએ કરી જાહેર અપીલ.
Ⓜ️જાહેર જનતાની સુરક્ષા માટે નર્મદા જિલ્લા પોલીસ વડાએ કરી જાહેર અપીલ. Ⓜ️જાહેરનામાં બહાર પાડેલા હોય તે જાહેરનામાં ભંગ ન કરવા અને ઘરે રહી સુરક્ષિત રહેવા અપીલ કરાઈ.
Ⓜ️ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરાથી પોલીસે નજર રાખી રહી છે જાહેરના નો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે.
Advertisements
રાજપીપળા: નર્મદા જિલ્લામાં હજી એક પણ પૂરું આનો પોઝિટિવ કેસ થયો નથી અને હાલ કોરોના સંક્રમણનો ભય વધ્યો છે ત્યારે લોકો માટે બિનજરૂરી બહાર ન નીકળવા તથા જાહેરનામાનો ભંગ ન કરવા અને પોલીસ તંત્રને સહકાર આપે લોકોને ઘરોમાં સુરક્ષિત રહેવા નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ જાહેર જનતાને જાહેર અપીલ કરી છે.હિંમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદાના જણાવ્યા અનુસાર હાલ ચાલી રહેલ કોરોના વાયરસને અનુસંધાને દેશવ્યાપી લોકડાઉન અનુસંધાને જાહેર જનતાની સુરક્ષા માટે જાહેરનામાં બહાર પાડેલ હોય તે જાહેરનામાનો ભંગ બદલ તથા લોકોમાં જાગૃતતા લાવવા સારું જાહેર જનતા ઘરે રહી સુરક્ષિત રહે તે સારું અપીલ કરી છે. છતાં ઘણા ખરા ઈસમો પોતાની મનમાની કરતા હોય તેમજ સરકાર દ્વારા આપવામાં આવતા લોક ડાઉનની અવગણના કરતા હોય જેથી આવા ઈસમો સામે જાહેરમાં ભંગ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવતા નર્મદા પોલીસ દ્વારા 23 /3 /2 થી આજદિન સુધી જાહેરનામાના ભંગ બદલ 53 કેસો કરવામાં આવેલ છે. તેમજ ડ્રોન તેમજ સીસીટીવી આધારે પણ કેસ રજીસ્ટર કરી કુલ 147 ઇસમોં સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસ જાહેર જનતા માટે આ કડક કાયદાનું પાલન કરાવવા કટિબદ્ધ છે. તેમ જ કોરોનાવાયરસ થી જાહેર જનતા સુરક્ષિત રહે અને સરકારના લોક ડાઉનને સમર્થન મળી રહે તેના સંપૂર્ણ પ્રયાસ કરવા નર્મદા પોલીસ તત્પર છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment