ગોંડલ મેડિકલ સ્ટોર સંચાલકોની ઉમદા સેવા

ગોંડલ મેડિકલ સ્ટોર સંચાલકોની ઉમદા સેવા
ગોંડલ મેડિકલ સ્ટોર સંચાલકોની ઉમદા સેવા

ગોંડલ: કોરોનાના કહેર અને લોકડાઉનના સાંપ્રત સમયમાં પ્રાઇવેટ હોસ્પિટલ કે સરકારી તબીબો, નર્સ, બ્રધર્સ તેમજ મેડિકલ સ્ટાફ દેવદૂત બની દર્દીઓની સેવામાં લાગ્યા છે ત્યારે ગોંડલ ખાતે મેડિકલ સ્ટોર સંચાલકો પણ 24 કલાક ઉમદા સેવા આપી રહ્યા છે
Advertisements
 ગોંડલના હાર્દ સમા જેતપુર રોડ પર પારેખ પેપર મિલની સામે આવેલ શ્રી ખોડલ મેડિકલના સંચાલક લાલજી સાકરીયા, ઘનશ્યામ કમાણી તેમજ સેન્ટર ટોકીઝની સામે આવેલ શ્રીરામ મેડિસિન્સના બ્રિજેશભાઈ ભાદાણી અને રુશીરાજસિંહ જાડેજા ની પણ દર્દી નારાયણની ઉમદા સેવા કરી રહ્યા છે.

મેડિકલ સ્ટોરમાં દવાનો સ્ટોક ખૂટી ન જાય તે માટે તકેદારી રાખી રહ્યા છે જરૂર પડ્યે અમદાવાદ સુધીના ધક્કા ખાઇને પણ જીવને જોખમમાં મૂકી દવા મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ કરાવી રહ્યા છે આ સાથે પોલીસ સ્ટાફ મેડિકલ સ્ટાફ અને શ્રમિક ગરીબોને માસ્કનું વિતરણ કરી રહ્યા છે.                               
 રીપોર્ટ: ક્રિસ ટીંબડીયા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

માર્કેટ / શેર બજારમાં 1463 પોઇન્ટનો કડાકો; નિફટી 410 પોઇન્ટ ઘટીને 10579 થઈ, યશ બેન્કના શેરમાં 20 ટકાનો ઉછાળો

કોરોના સંક્રમણને કારણે રાજપીપળામાં જૈન મંદિર બંધ હોવાથી ઘરે રહીને આયંબિલના નવપદની ઓળીની આરાધના કરતા જૈનો