નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો પરિવાર થયો હોમ કોરોન્ટાઇન

નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો પરિવાર થયો હોમ કોરોન્ટાઇન
Ⓜ️નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો પરિવાર થયો હોમ કોરોન્ટાઇન

Ⓜ️પરિવારનો યુવાન કોરોના પોઝિટિવઆવતા કાર્યવાહી
Advertisements
રાજપીપળા: નર્મદા જિલ્લામાં લોકડાઉનના 21 દિવસ દરમિયાન એક પણ કોરોના પોઝિટિવ કેસ ન નોંધાતા તંત્ર રાહત અનુભવતું હતું. પરંતુ 15 મી એપ્રિલે 2 કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્રમાં દોડધામ મચી હતી. બાદ 16 મીએ વહેલી સવારે નર્મદા જીલ્લાના અન્ય 7 કેસ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ મચ્યો છે. જો કે વહેલી સવારે એ તમામે તમામ 7 દર્દીઓને રાજપીપળા આયુર્વેદિક કોલેજની COVID-19 હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.

આ તમામની વચ્ચે નર્મદા જિલ્લા ગરુડેશ્વરના ખડગડા ગામના યુવાન કિરણ બાબરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કિરણ બાબર નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદનો સંબંધી થાય છે. કદાચ તેઓ એના સંપર્કમાં આવ્યા હોય તો એમને પણ કોઈ તકલીફ ન થાય એ માટે તેઓ કેવડિયા ખાતેના પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે હોમ કોરોન્ટાઇન કરી દેવાતા નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો પરિવાર  હોમ કોરોન્ટાઇન થઇ ગયો હતો

તસવીર રીપોર્ટ: જ્યોતિ  જગતાપ, રાજપીપળા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો