આગ / ઘનકચરાના ઢગલામાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની પાંચ ટીમ ઘટનાસ્થળે
આગ / ઘનકચરાના ઢગલામાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની પાંચ ટીમ ઘટનાસ્થળે
વડોદરા: ઘનકચરામાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની પાંચ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા.
Advertisements
આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
Breaking..
જામ્બુવાની લેન્ડ ફિલ સાઈટના કચરામાં લાગી પ્રચંડ આગ
..છેક માંજલપુર સુધી જ્વાળા દેખાઈ..
મેજર કોલ..
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment