ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણાના ભાઈના મકાનમાં ચોરી

ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણાના ભાઈના મકાનમાં ચોરી

25 May, 2020
ભરૂચ: ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણાના ભાઈના મકાનમાં ચોરી

અમલેશ્વર ગામે આવેલ મકાનમાંથી તસ્કરો પ્રાથમિક વિગતો અનુસાર 25 તોલા સોનાના દાગીના અને 1 લાખથી વધુની રોકડ રકમની ચોરી કરી ફરાર

સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરાઇ
B B K NEWS
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

માર્કેટ / શેર બજારમાં 1463 પોઇન્ટનો કડાકો; નિફટી 410 પોઇન્ટ ઘટીને 10579 થઈ, યશ બેન્કના શેરમાં 20 ટકાનો ઉછાળો

કોરોના સંક્રમણને કારણે રાજપીપળામાં જૈન મંદિર બંધ હોવાથી ઘરે રહીને આયંબિલના નવપદની ઓળીની આરાધના કરતા જૈનો