એકજ દિવસમાં નર્મદા આજે સવારે કોરોના મુક્ત જિલ્લો જાહેર થયો હતો પણ સાંજે બે કેસ પોઝિટિવ આવતા નર્મદા ફરી એકવાર કોરોના ગ્રસ્ત બન્યો
એકજ દિવસમાં નર્મદા આજે સવારે કોરોના મુક્ત જિલ્લો જાહેર થયો હતો પણ સાંજે બે કેસ પોઝિટિવ આવતા નર્મદા ફરી એકવાર કોરોના ગ્રસ્ત બન્યો
Ⓜ️નર્મદા જિલ્લામાં આજે વધુ બે કેસ કોરોના પોઝિટિવ આવ્યા Ⓜ️એક કેસ રાજપીપળા અને બીજો કેસ નાંદોદના મયાસી ગામના 10વર્ષ નો બાળક પોઝિટિવ
Ⓜ️એકજ દિવસમાં નર્મદા આજે સવારે કોરોના મુક્ત જિલ્લો જાહેર થયો હતો પણ સાંજે બે કેસ પોઝિટિવ આવતા નર્મદા ફરી એકવાર કોરોના ગ્રસ્ત બન્યો
Advertisements
રાજપીપળા: નર્મદામાં આજે વધુ બે કેસ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયું. રાજપીપળાના 10વર્ષ ના બાળકનો એક પોઝિટિવ કેસનો રિપોર્ટ આવ્યો છે જ્યારે બીજો એક કેસ નાંદોદ તાલુકાના મયાસી ગામમાં પોઝિટિવ આવતા કૂલ નર્મદામાં અત્યાર સુધીમાં 15કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેમા થઇ 13કેસો સજા થઇ જતા તમામને રજા અપાઈ હતી આજે છેલ્લા એક કેસની સવારે ગોરા ના યુવાન અશોક ચાવડા સજા થઇ જતા તેને રજા આપી હતી અને સવારે નર્મદા કોરોના મુક્ત જિલ્લો બન્યો હતો તેથી તંત્ર એ રાહતનો દમ લીધો હતો પણ સાંજે વડોદરા સયાજી હોસ્પિટલ લેબમાં રિપોર્ટ આવતા બે રિપોર્ટ પોઝિટિવ આવતા નર્મદામાં નાંદોદ તાલુકો ફરી એક વાર કોરોનાની લપેટમાં આવી જતા આરોગ્ય તંત્ર ફરી એક વાર દોડતુ થઇ જવા પામ્યુ હતુ.
આમ એકજ દિવસમાં નર્મદા આજે સવારે કોરોના મુક્ત જિલ્લો જાહેર થયો હતો પણ સાંજે બે કેસ પોઝિટિવ આવતા નર્મદા ફરી એક વારા કોરોના ગ્રસ્ત બન્યો હતો. જેમા આજના બે પોઝિટિવ કેસમાં દીપકભાઈ બુધ્ધિસર રાવલ (ઉ. વ. 48, દરબાર રોડ રાજપીપળાનો યુવાન તથા બીજો કેસ સાગર સુરેશ વસાવા (ઉ. વ. 10,ગામ મયાસી , તાલુકો નાંદોદ )નો કેસ પોઝિટિવ આવતા તેને
કોવિડ હોસ્પિટલમાં દાખલ કરી સરવાર શરૂ કરવામાં આવી છે.
રિપોર્ટ:જ્યોતિ જગતાપ, રાજપીપળા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️





Comments
Post a Comment