નર્મદા જિલ્લાના મુખ્ય નગર રાજપીપળામાં ભર ઉનાળે પાણીની રાહ જોતા નગરજનો : નગરના કસ્બાવાડ વિસ્તારમાં ચાતક પક્ષી ની જેમ નળમાંથી પાણી ટપકવાની રાહ જોતી વૃધ્ધા કેમેરામાં કંડારાઇ

નર્મદા જિલ્લાના મુખ્ય નગર રાજપીપળામાં ભર ઉનાળે પાણીની રાહ જોતા નગરજનો, નગરના કસ્બાવાડ વિસ્તારમાં ચાતક પક્ષીની જેમ નળમાંથી પાણી ટપકવાની રાહ જોતી વૃધ્ધા કેમેરામાં  કંડારાઇ
Ⓜ️નર્મદા જિલ્લાના મુખ્ય નગર રાજપીપળામાં ભર ઉનાળે પાણીની રાહ જોતા નગરજનો

Ⓜ️નગરના કસ્બાવાડ વિસ્તારમાં ચાતક પક્ષી ની જેમ નળમાંથી પાણી ટપકવાની રાહ જોતી વૃધ્ધા કેમેરામાં  કંડારાઇ !!

Ⓜ️પાણી વેરો વધારવાના ચક્રો ગતિમાન કરનાર રાજપીપળા નગરપાલિકાના સત્તા - વિપક્ષ માટે શરમજનક તસ્વીર
Advertisements 
   રાજપીપળા: રાજપીપળા નગરપાલિકા દ્વારા પાણી વેરા  સહિત અન્ય વેરા વધારો ઝીંકવાના ચક્રો ગતિમાન કરાયા છે, ત્યારે નગરપાલિકા સામે વિરોધના સુર ઉઠી રહ્યો છે.

     નગરમાં કેટલાય વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે, લોકોનું તો ત્યાં સુધી કહેવું છે કે પુરતા પ્રમાણમાં પાણીનો પૂરવઠો જો મળી રહે તો પાણી નો વેરો આપવામાં અમને કોઈજ વાંધો નથી. નગરના બાવાગોર ટેકરી, સોનીવાડ, કસ્બાવાડ સહિતના કેટલાંય વિસ્તારમાં પાણીની ખુબ ગંભીર સમસ્યા છે,
કસ્બાવાડ  વિસ્તારમાં માંડ માંડ એક માટલુય પાણી આવતું નથી.પાણી આવે તેય ડહોળુ.

   કસ્બાવાડ મહોલ્લામાજ એક વૃધ્ધા ચાતક 
પક્ષીની જેમ પાણી ની રાહ જોતા કેમેરામા કંડારાઇ છે, આ તસવીર જ સરકારની બંધ આંખોની પટ્ટી ખોલવા શું  પુરતી નથીં...?!
પ્રતિનિધિ રાજપીપળા: આશિક પઠાણ 
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો