એડવાઇઝરી / વીડિયો કોન્ફરન્સ કરતા પહેલા કૉલ રેટ અને શરતો વાંચી લો: TRAI

એડવાઇઝરી / વીડિયો કોન્ફરન્સ કરતા પહેલા કૉલ રેટ અને શરતો વાંચી લો: TRAI

 નવી દિલ્હી: ટ્રાઈએ વીડિયો કૉલ્સ થકી ઓનલાઈન કોન્ફરન્સિંગ કરતા પહેલા કેટલીક સાવધાની રાખવાની અપીલ કરી છે. ટ્રાઈએ સોમવારે એડવાઇઝરી જારી કરીને કહ્યું કે, ગ્રાહકોએ ઓનલાઈન વીડિયો કોન્ફરન્સમાં જોડાતા પહેલા કૉલ રેટની ધ્યાનથી ચકાસણી કરી લેવી જોઈએ.
Advertisements 
કંપનીઓ દ્વારા ખૂબ મોટા બિલ મોકલાયા હોવાની ફરિયાદ
ટ્રાઈની એડવાઈઝરી એ ફરિયાદો પછી આવી છે, જેમાં કેટલાક ગ્રાહકોએ કંપનીઓ દ્વારા ખૂબ મોટા બિલ મોકલાયા હોવાની ફરિયાદ કરી હતી. કેટલાકે તો આંતરરાષ્ટ્રીય ફોન નંબર કે પ્રીમિયમ નંબર ડાયલ પર પણ આ સેવા લીધી હતી. એટલે ટ્રાઈએ વીડિયો કોન્ફરન્સ પહેલા ફોન નંબરો પણ તપાસી લેવાની સલાહ આપી છે.
B B K NEWS
#manishkansara
OWNER 
Manish Kansara 
6352918965 
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
 

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

માર્કેટ / શેર બજારમાં 1463 પોઇન્ટનો કડાકો; નિફટી 410 પોઇન્ટ ઘટીને 10579 થઈ, યશ બેન્કના શેરમાં 20 ટકાનો ઉછાળો

કોરોના સંક્રમણને કારણે રાજપીપળામાં જૈન મંદિર બંધ હોવાથી ઘરે રહીને આયંબિલના નવપદની ઓળીની આરાધના કરતા જૈનો