15 દિવસમાં નર્મદા સાગર સંગમ કિનારે જી.આઈ.ડી.સી. દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગરનું ઝેરી કેમિકલવાળું પાણી છોડવાનું બંધ કરવામાં નહીં આવશે તો જનતા રેડ કરી બંધ કરવામાં આવશે:-કહ્યું માછીમાર સમાજે


ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા આવેદનપત્ર આપી જિલ્લા કલેક્ટરશ્રીને રજુઆત કરવામાં આવી.
Ⓜ️માઁ નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રા : છઠ્ઠા ચરણમાં પ્રવેશ. 

Ⓜ️ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા આવેદનપત્ર આપી જિલ્લા કલેક્ટરશ્રીને રજુઆત કરવામાં આવી.

Ⓜ️ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તથા ગુજરાત સરકાર અને બીજી સરકારી કચેરીઓના અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Ⓜ️15 દિવસમાં નર્મદા સાગર સંગમ કિનારે જી.આઈ.ડી.સી. દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગરનું ઝેરી કેમિકલવાળું પાણી છોડવાનું બંધ કરવામાં નહીં આવશે તો જનતા રેડ કરી બંધ કરવામાં આવશે કહ્યું:-માછીમાર સમાજે
Advertising 
આ પણ વાંચો:-
https://wwwkansaramanish4bbknews.blogspot.com/2020/03/1463-410-10579-20.html

ભરૂચ: દહેજ જી.આઈ.ડી.સી., સેઝના કારખાનાના માલિકો ઉદ્યોગપતિઓ દ્વારા નર્મદા નદીનું જ પાણી કારખાનામાં વાપરીને તે પ્રદુષિત થયેલ પાણીનું ટ્રીટમેન્ટ કર્યા વગર પાછું નર્મદા નદીમાં જ કિનારે વહેણમાં છોડી દેવાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચલાવીને વર્ષોથી ગરીબ માછીમારો, ખેડૂતો અને જે નર્મદા નદીથી તેઓના કારખાના ચાલે છે તે જ નર્મદા નદી પર ઉદ્યોગપતિઓ દ્વારા થઈ રહેલ અત્યાચાર બંધ કરાવવા માટે આપવમાં આવ્યું આવેદનપત્ર.
અહીં વધુ વાંચો:-
https://wwwkansaramanish4bbknews.blogspot.com
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો