ભરૂચ વોર્ડ નંબર 7 ના રહીશો દ્વારા થાળી અને તાળી વગાડી અભિવાદન કરવામાં આવ્યું

ભરૂચ વોર્ડ નંબર 7 ના રહીશો દ્વારા થાળી અને તાળી વગાડી અભિવાદન કરવામાં આવ્યું

Advertisements
ભરૂચ: ભરૂચ વોર્ડ નંબર 7 ના રહીશો દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ કરેલ #JantaCurfew ની અપીલનું સમર્થન કરીને કોરોના વાયરસ (Covid-19)ના રોગચાળાનો પ્રસાર અટકાવવા-કોરોના વાયરસ સામે જંગ લડતા તમામ ડોક્ટર્સ, નર્સ,મીડિયા,વહીવટીતંત્ર  તેને સંબંધિત કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓ/અધિકારીઓ/તબીબી કર્મચારીઓ/પોલીસ કર્મચારીઓ,  વગેરે ને બિરદાવવા માટે થાળી અને તાળી વગાડવામાં આવી  તેમના કાર્યને બિરદાવી અભિવાદન કર્યું હતું.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

માર્કેટ / શેર બજારમાં 1463 પોઇન્ટનો કડાકો; નિફટી 410 પોઇન્ટ ઘટીને 10579 થઈ, યશ બેન્કના શેરમાં 20 ટકાનો ઉછાળો

કોરોના સંક્રમણને કારણે રાજપીપળામાં જૈન મંદિર બંધ હોવાથી ઘરે રહીને આયંબિલના નવપદની ઓળીની આરાધના કરતા જૈનો