BIG BREAKING NEWS નર્મદા / કેવડિયા: કોરોના વાયરસ ની અસર ને પગલે તંત્ર સજ્જ
BIG BREAKING NEWS
નર્મદા / કેવડિયા: કોરોના વાયરસ ની અસર ને પગલે તંત્ર સજ્જ
BIG BREAKING NEWS
નર્મદા / કેવડિયા: કોરોના વાયરસ ની અસર ને પગલે તંત્ર સજ્જ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રહેશે...
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓનલાઈન ટીકીટ બુકીંગ પણ તંત્ર દ્વારા બંધ કરવામાં આવી...
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ ની સંખ્યા માં પણ ઘટાડો નોંધાયો...
રાજપીપલા માં ચૈત્રી નવરાત્રીમાં ભરાતો કાલિકા માતાનો મેળો પણ બંધ રાખવામાં આવશે...
25 તારીખથી ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થશે ભક્તો માટે મંદિર ખુલ્લું રહેશે...
B B K NEWS ના સમાચાર વાંચવા માટે નીચે આપેલ link પર ક્લિક કરો અને follow કરો, comment કરો અને નવા Update સાથે નવા સમાચાર જોતા રહો..
https://wwwkansaramanish4bbknews.blogspot.com
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
નર્મદા / કેવડિયા: કોરોના વાયરસ ની અસર ને પગલે તંત્ર સજ્જ
BIG BREAKING NEWS
નર્મદા / કેવડિયા: કોરોના વાયરસ ની અસર ને પગલે તંત્ર સજ્જ
Advertising
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનાવેલ જંગલ સફારી પાર્ક પ્રવાસીઓ માટે બંધ...સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રહેશે...
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓનલાઈન ટીકીટ બુકીંગ પણ તંત્ર દ્વારા બંધ કરવામાં આવી...
સત્તાધીશોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના આદેશ મુજબ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટિકિટ બુકિંગનું કામ બંધ કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે જે લોકોએ ટિકિટ બુંકિંગ કરાવી ચૂક્યા છે તે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલ કેવડિયા ખાતે નવનિર્મિત સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્ક પણ બંધ કરી દેવામાં આવ્યો છે.
ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડનને આપવામાં આવેલી માહિતી મુજબ વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ, 1972 ની કલમ 27 ની જોગવાઈઓ મુજબ, ગુજરાતના તમામ રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને સંરક્ષણ અનામત 17 માર્ચથી 29 માર્ચ સુધી મુલાકાતીઓ માટે બંધ રહેશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ ની સંખ્યા માં પણ ઘટાડો નોંધાયો...
રાજપીપલા માં ચૈત્રી નવરાત્રીમાં ભરાતો કાલિકા માતાનો મેળો પણ બંધ રાખવામાં આવશે...
25 તારીખથી ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થશે ભક્તો માટે મંદિર ખુલ્લું રહેશે...
B B K NEWS ના સમાચાર વાંચવા માટે નીચે આપેલ link પર ક્લિક કરો અને follow કરો, comment કરો અને નવા Update સાથે નવા સમાચાર જોતા રહો..
https://wwwkansaramanish4bbknews.blogspot.com
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment