Big Breaking નર્મદા : કેવડીયા ફેરી બોટ ને લાગ્યુ કોરોના નુ ગ્રહણ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોગુજરાતનો પ્રવાસ સ્થગિત

Big Breaking નર્મદા : કેવડીયા ફેરી બોટ ને લાગ્યુ કોરોના નુ ગ્રહણ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોગુજરાતનો  પ્રવાસ સ્થગિત


Big Breaking નર્મદા :

કેવડીયા ફેરી બોટ ને લાગ્યુ કોરોના નુ ગ્રહણ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોગુજરાતનો  પ્રવાસ સ્થગિત
Advertising 
રાજપીપળા: 21અને 22એમ બે દિવસ ની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ના પ્રવાસી આવવાના હતા .પણ ભારતમાં કોરોના વાયરસના વધતા જતા પ્રકોપને કારણે વડા પ્રધાન નો વડોદરાઅને કેવડીયા નોટ પ્રોગ્રામ હાલ પુરતો સ્થગિત કરવામાં આવ્યો છે:સૂત્રો
આ પણ વાંચો:-
BREAKING NEWS
https://wwwkansaramanish4bbknews.blogspot.com/2020/03/breaking-news-8.html
કેવડિયા,વડોદરાનો  21 મી માર્ચનો કાર્યક્રમ સ્થગિત કરાતા હવે પીએમ  કેવડીયા નહી આવે. 21મી એ મોદી ફેરી બોટ નુ લોકાર્પણ કરવાના હતા, તે નવી તારીખ હવે પછી નક્કી થશે.

વડાપ્રધાનના હસ્તે ક્રુઝ બોર્ડના લોકાર્પણ માટે નર્મદા નિગમના ચેરમેન રાજીવ ગુપ્તા અધિકારીઓ સાથે ગઈ કાલે જ  મહત્વની મિટિંગ કરી ચર્ચા કરી હતી અને બીજે દિવસે પણ છ કિમીનો ફેરો ફરતી ફેરીબોટનું ફરી એકવાર નર્મદામાં ટેસ્ટિંગ કરાયું હતુ .

તસવીર - રીપોર્ટ: જ્યોતિ  જગતાપ , રાજપીપલા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો