BREAKING NEWSભરૂચ: ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જનરલ ઓ.પી.ડી.લેવાનું બંધ કરાયું

BREAKING NEWS 
ભરૂચ: ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જનરલ ઓ.પી.ડી.લેવાનું બંધ કરાયું
ફાઇલ તસવીર 
ભરૂચ: ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જનરલ ઓ.પી.ડી.લેવાનું બંધ કરાયું...
Advertisements 
માત્ર ઇમરજન્સી કેસ જ લેવામાં આવશે.

કોરોના વાયરસની પરિસ્થિતિના પગલે અન્ય દર્દીઓને ઇન્ફેક્શન ન લાગે એ માટે આરોગ્ય વિભાગની ગાઈડ લાઈન અનુસાર લેવાયો નિર્ણય...

દવા લેવા આવતા દર્દીઓ પરેશાન....
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

માર્કેટ / શેર બજારમાં 1463 પોઇન્ટનો કડાકો; નિફટી 410 પોઇન્ટ ઘટીને 10579 થઈ, યશ બેન્કના શેરમાં 20 ટકાનો ઉછાળો

કોરોના સંક્રમણને કારણે રાજપીપળામાં જૈન મંદિર બંધ હોવાથી ઘરે રહીને આયંબિલના નવપદની ઓળીની આરાધના કરતા જૈનો