દેડીયાપાડા માર્કેટ યાર્ડ આવતીકાલથી તા.:- ૧૮ / ૩ /૨૦૨૦ થી ૩૧ / ૩ / ૨૦૨૦ માર્કેટ યાર્ડ બંધ રહેશે
દેડીયાપાડા માર્કેટ યાર્ડ આવતીકાલથી તા.:- ૧૮ / ૩ / ૨૦૨૦ થી ૩૧ / ૩ / ૨૦૨૦ માર્કેટ યાર્ડ બંધ રહેશે
પ્રતિકાત્મક તસવીર
દેડીયાપાડા માર્કેટ યાર્ડ આવતીકાલથી તા.:- ૧૮ / ૩ /૨૦૨૦ થી ૩૧ / ૩ / ૨૦૨૦ માર્કેટ યાર્ડ બંધ રહેશેદેડીયાપાડા માર્કેટ યાર્ડ વહીવટી તંત્ર દ્વારા આદેશ કરાયા
Advertising
રાજપીપળા: કોરોના વાઇરસ ચાઈના બાદ સમગ્ર વિશ્વના દેશોને બાનમાં લીધા છે ત્યારે ભારત માં પણ અનેક રાજ્યો માં કોરોના અસરગ્રસ્ત કેસો જોવા મળ્યા બાદ સરકાર દ્વારા તેની સામે રક્ષણાત્મક પગલાં સ્વરૂપે ગુજરાતની તમામ શાળા, કોલેજો, આંગણવાડી, થિયેટરો, સ્વિમિંગ પુલ વિગેરે બંધ રાખવા આદેશ કર્યા છે ત્યારે નર્મદા જિલ્લા દેડીયાપાડા ખાતે દેડીયાપાડા માર્કેટ યાર્ડ આવતીકાલથી તા.:- 18 / 03 / 2020 થી 31 / 03 / 2020 સુધી માર્કેટ યાર્ડ બંધ રહેશે, દેડીયાપાડા માર્કેટ યાર્ડ વહીવટી તંત્ર દ્વારા આદેશ કરાયા છે.B B K NEWS વાંચવા માટે follow કરો અને નીચે આપેલ link પર ક્લિક કરો અને વાંચો દરેક સમાચાર
https://wwwkansaramanish4bbknews.blogspot.com
રિપોર્ટ :જ્યોતિ જગતાપ રાજપીપલા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment