ભરૂચ: ભરૂચમાં કોરોના પોઝિટિવ વાઇરસ દર્દી નું મોત. ભરૂચમાં પ્રથમ મૃત્યુ. 60 વર્ષીય મહિલાનું કોવિડ હોસ્પિટલમાં મોત. મૃતકનું નામ મહેમુના બેકરીવાલા. રહેવાસી મુંડા ફળિયું, ભરૂચ
ભરૂચ: ભરૂચમાં કોરોના પોઝિટિવ વાઇરસ દર્દી નું મોત. ભરૂચમાં પ્રથમ મૃત્યુ. 60 વર્ષીય મહિલાનું કોવિડ હોસ્પિટલમાં મોત. મૃતકનું નામ મહેમુના બેકરીવાલા. રહેવાસી મુંડા ફળિયું, ભરૂચ
ભરૂચ: ભરૂચમાં કોરોના પોઝિટિવ વાઇરસ દર્દી નું મોત. ભરૂચમાં પ્રથમ મૃત્યુ. 60 વર્ષીય મહિલાનું કોવિડ હોસ્પિટલમાં મોત. મૃતકનું નામ મહેમુના બેકરીવાલા. રહેવાસી મુંડા ફળિયું, ભરૂચ.
Advertisements
મૃતક મહેમુનાબહેન બેકરીવાલાની કેસ હિસ્ટ્રીભરૂચના COVID POSITIVE મહિલા પેશન્ટ એ ડાયાબિટીસ ના દર્દી હતા અને તેઓ શુક્રવારે ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા જ્યાં તેમની તબિયત બગડતા તેમને ભરૂચ ની જ બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા . ત્યાંના તબીબો ને બગડતી હાલત અને covid ના લક્ષણો લાગતા covid 19 જયાબેન મોદી હોસ્પિટલ નો સંપર્ક કરી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વર દાખલ કર્યા હતા જ્યાં તેમનાં covid ના ટેસ્ટ માટે ના સેમ્પલ લેવાયા હતા. પરંતુ શનિવારે રાત્રે તેમનું COVID જયાબેન મોદી હોસ્પિટલ માં નિધન થયું હતું. જે બાદ તેમનો COVID 19 ટેસ્ટ રિપોર્ટ રવિવારે બપોરે પોઝિટિવ આવ્યો હતો અને તંત્ર દ્વારા પરિવાર જનો ને જાણ કરાઈ હતી અને તેઓની ડેડબોડીને સંપૂર્ણ હાઇજિન અને સેનિટાઈઝ કરી અંતિમવિધિ પૂર્ણ કરાઈ હતી.
મૃતકના પરિવારજનોને તથા બન્ને ખાનગી હોસ્પિટલના સ્ટાફને ક્વોરન્ટાઇન કરી દેવાયા છે.
ગઈકાલે સવારે ઝઘડિયાના વણાકપોર ગામના એક વ્યક્તિના પોઝીટીવ કેસ સાથે જિલ્લામાં પોઝીટીવ કેસની સંખ્યા 22 પર પહોંચી હતી.
જો કે ગઈકાલે સાંજના સમયે ઇખર અને દેવલા ગામના બે કોરોના પોઝીટીવ જમાતીઓના રી ટેસ્ટ નેગવટિવ આવતા આંકડો 20 પર પહોંચ્યો હતો.
બન્ને જમાતીઓને 48 કલાકના ઓબ્ઝર્વેશન માટે ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલ ખસેડાયા હતા
ભરૂચ જિલ્લામાં ગઈકાલે વધુ 83 લોકોના સેમ્પલ લેવાયા હતા.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment