તા.૦૬/૦૪/૨૦૨૦ ના રોજ શ્રી મહાવીર જયંતી હોવાથી જૈન સમુદાયના ભાઈઓ બહેનોને ખાસ વિનંતી

તા.૦૬/૦૪/૨૦૨૦ ના રોજ શ્રી મહાવીર જયંતી હોવાથી જૈન સમુદાયના ભાઈઓ બહેનોને ખાસ વિનંતી

ભરૂચ: ભરૂચ જીલ્લામા લોકડાઉન અમલમા હોય જે લોકડાઉનના જાહેરનામાનું પાલન કરાવવા તા.૦૬/૦૪/૨૦૨૦ ના રોજ શ્રી મહાવીર જયંતી હોવાથી જૈન સમુદાયના ભાઈઓ બહેનોને ખાસ વિનંતી કે વર્ષોની પરંપરા અનુસાર પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે જૈન સમુદાયમાં પ્રભુ શ્રી મહાવીરના ચારિત્ર્ય ઉપરના વિવિધ પ્રકારના કાર્યક્રમો, શોભાયાત્રા વિગેરે ખુબ ધામધુમથી ઉજવવામાં આવે છે પરંતુ આ વર્ષ કોરોના વાયરસ (COVID-19) અનુલક્ષીને આપણા ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશને લોકડાઉન કરવાની જાહેરાત કરેલ હોઇ જે અનુસાર સૌએ ઘરમાંજ રહેવાનું છે અને ઘરમાંજ પોતાની ભક્તિ- આરાધના કરવાની છે. ભરૂચ પોલીસ દ્વારા પણ આપને અપીલ કરવામાં આવે છે કે ઘરમા રહો સુરક્ષીત રહો.
Advertisements 
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો