ભરૂચ: કોરોના ઇફેક્ટ / ભૂખ્યા ને ભોજન

 કોરોના ઇફેક્ટ / ભરૂચ: ભૂખ્યા ને ભોજન
ભરૂચ: આજ રોજ વોર્ડ - નં ૮ માં નગર સેવક મનહરભાઈ પરમાર, હેમાબેન પટેલ, જીગનેશભાઈ પટેલ અલ્પેશભાઇ પટેલ, મોહસીનભાઇ તથા સૌ કાર્યકર્તાની હાજરીમાં આશરે ૮૦૦ માણસ જમી શકે એટલા દાળભાતનું જમવાનું નીલકંઠ વાલ્મીકી નગર માતરીયા તળાવ તથા વસંતમીલ ની ચાલમાં આપવામાં આવ્યું.
Advertisements
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

માર્કેટ / શેર બજારમાં 1463 પોઇન્ટનો કડાકો; નિફટી 410 પોઇન્ટ ઘટીને 10579 થઈ, યશ બેન્કના શેરમાં 20 ટકાનો ઉછાળો

કોરોના સંક્રમણને કારણે રાજપીપળામાં જૈન મંદિર બંધ હોવાથી ઘરે રહીને આયંબિલના નવપદની ઓળીની આરાધના કરતા જૈનો