આજની સભામાં એજન્ડા હજી સુધી મળ્યા નથી..એકટ મુજબ સભા ના 7 દિવસ પહેલા ફરજિયાત પહોંચાડવા અને લેખિતમાં સભાસદની સહી લેવી પડે...કહ્યું:-અમીબહેન રાવત

આજની સભામાં એજન્ડા હજી સુધી મળ્યા નથી..એકટ મુજબ સભા ના 7 દિવસ પહેલા ફરજિયાત પહોંચાડવા અને લેખિતમાં સભાસદની સહી લેવી પડે...કહ્યું:- અમીબહેન રાવત

આજની સભામાં એજન્ડા હજી સુધી મળ્યા નથી..એકટ મુજબ સભા ના 7 દિવસ પહેલા ફરજિયાત પહોંચાડવા અને લેખિતમાં સભાસદની સહી લેવી પડે...કહ્યું:-અમીબહેન રાવત 
Advertisements 
વડોદરા: વડોદરા મ્યુનિ. કાઉન્સિલર અમીબહેન  રાવત દ્વારા મેયરશ્રી જીગીશ શેઠને આજની સભામાં શહેરના હિતમાં પૂછેલા લેખિત પ્રશ્નો ને જાણી બુજી જવાબ ના આપવો પડે તે માટે સમાવ્યા નહિ..તે બાબતે ઉગ્ર રજુઆત કરી..સાથે અમી રાવતે ગંભીર આક્ષેપ કર્યો કે 7 દિવસ પહેલા સભાનો એજન્ડા ન મોકલાવી GPMC એકટનો ભંગ કર્યો  છે... 

2 મહિના પછી ભાજપે કોરોનાનની મહામારી વચ્ચે કોર્પોરેશનની સામાન્ય સભા 1-કલાકમાં પતાવી દીધી... 

મ્યુનિ.કાઉન્સિલર તરીકે મને 2મિનિટનો સમય આપ્યો જેનો મેં ખૂબ વિરોધ નોધાવ્યો.પણ શહેરમાં કોરોના અને  પ્રશ્નોની ચર્ચા 1કલાક એમાં પણ અન્ય બીનજરૂરી વિવાદ વાળી વાતો કરીને સમય વેડફી ગંભીર ચર્ચાથી દૂર રાખવામાં સફળ થયા

  શ્રીમતિ અમી રાવતે ચર્ચા કરવા સભા વહેલા બોલાવો અને રજુઆત માટે સમય આપો અને આ સભામાં કોઈને રજૂઆતનો સમય નથી મળ્યો જેથી આ સભા મુલતવી રાખો..પણ ભ્રષ્ટ ભાજપ શાશકો કોરોના અને શહેરના પ્રશ્નોના વહીવટમાં નિષ્ફળ ગયા છે અને શહેરની હાલત ગંભીર છે અને કોર્પોરેશનનો વહીવટ ખાડે ગયો છે.તે બાબતે ધારાસભ્યો અને મંત્રી શ્રી યોગેશ પટેલ દ્વારા બોગસ વહીવટની આકરી ટીકા અને અધિકારીઓને ઠપકો આપેલ છે જેનો વિવાદ થયેલ છે. 

  ભાજપનો ભ્રષ્ટ વહીવટ..વડોદરાના લોકો કોરોના, વરસાદ પહેલાનું કામ, 1 વર્ષથી પીવાનું ગંદુ પાણીથી ત્રાહીમામ. આ મુદ્દાઓ પર કશું જ નહીં..કોરોના સાથે વરસાદમાં શહેર દુબશે તો રોગચાળો અને કહેવાતા પુરમાં શહેર દુબશે ત્યારે આ શહેરમાં કોરોના હાહાકાર મચાવશે. લોકો મૃત્યુંના મુખમાં ભ્રષ્ટ શાસકોના પ્રતાપે ધકેલાઈ રહ્યા છે... આ બાબતે ગયા વર્ષના પુર પછી કોર્પોરેશને કંઈપણ બોધપાઠ લીધો નથી અને 1 સિંગલ કામ થયું નથી.

   લોકો 3 મહિનાથી ઘરમાં લોકોને વેરા માફીની જ્ગ્યાએ વહેલા વેરો ભરો 10 ટકા રાહત...ભાજપના શાસકો કેટલા મૂર્ખ છે કે જ્યારે લોકો ઘેર બેઠા છે અને રોજગાર નથી..લોકો પાસે  3 મહિનાથીરો જિંદા જીવન માટે પૈસા નથી, ત્યારે સરકાર નિષ્ફળ ગઈ છે, ત્યારે વેરા ભરવાનો મુદ્દો લઈ આવ્યા.. લોકો સમજે...અમીબહેન  રાવત મ્યુનિ.કાઉન્સિલરVMC
રિપોર્ટ: નરેન્દ્રભાઈ  રાવત, વડોદરા
B B K NEWS
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો