નાવડીમાં બેસીને કરજણ નદીને પેલે પારના અંતરિયાળ ગામોમાં સાદા અને કંજલ ગામમાં ગરીબ વર્ગના લોકોને બજરંગ દળ દ્વારા અનાજ તેમજ શાકભાજી નું વિતરણ કરાયું.

નાવડીમાં બેસીને કરજણ નદીને પેલે પારના અંતરિયાળ ગામોમાં સાદા અને કંજલ ગામમાં ગરીબ વર્ગના લોકોને બજરંગ દળ દ્વારા અનાજ તેમજ શાકભાજી નું વિતરણ કરાયું. 
Ⓜ️નાવડીમાં બેસીને કરજણ નદીને પેલે પારના અંતરિયાળ ગામોમાં સાદા અને કંજલ ગામમાં ગરીબ વર્ગના લોકોને બજરંગ દળ દ્વારા અનાજ તેમજ શાકભાજી નું વિતરણ કરાયું.
Advertisements 
રાજપીપળા: આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ,  બજરંગદળ દ્વારા કરજણ ડેમ ની પાછળના ડુંગર વિસ્તારોમાં કોરોના જેવી ગંભીર પરિસ્થિતિ ને કારણે જે લોકો ઘર ની બહાર કામ ધંધે જય સકતા નથી એવા વિસ્તારોમાં આ કાર્યકરો જઈને જરૂરિયાતમંદોને સાદા અને કંજાળ જેવા ગામોમાં પહોંચ્યા હતા આ એવા ગામો છે જ્યાં વાહન ના વાહન પણ નાં પહોચી શકે તેવા વિસતારોમાં નાવડી તથા બોટ માં બેસીને જળમાર્ગે જઈ ગરીબ વર્ગના લોકોને બજરંગદળ દ્વારા અનાજ તેમજ શાકભાજી વિતરણ કરવામાં આવ્યું હતું. 

  બજરંગ દળના સંયોજક નિલેશભાઈ તડવીએ જણાવ્યું હતું કે અમારી ટીમ જ્યારથી લોકડાઉન ચાલુ છે ત્યારથી માનવ સેવાનું કામ ચાલુ છે,  પરપ્રાંતીઓ અને ભૂખ્યા ગરીબનો ને ભોજન આપવાનું કામ અવિરત ચાલુ છે,  કોરોનાના કપરા સમયમાં અમારા કાર્યકર્તાભાઈઓને માનવસેવા એ જ પ્રભુસેવા નો મંત્ર અપનાવી માનવસેવા યજ્ઞ આજદિન સુધી અવિરત ચાલુ છે.
 રિપોર્ટ: જ્યોતિ  જગતાપ,  રાજપીપળા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો